Connect with us

Lifestyle

Guru Purnima status in Gujarati to greet your teachers on this auspicious occasion

Published

on

Guru Purnima status in Gujarati to greet your teachers on this auspicious occasion

Guru Purnima is an occasion to honour and salute all of the teachers who’ve taught us all through our lives. For 1000’s of years, the Guru Shishya relation is taken into account an necessary one. The complete moon day of the Ashadh month is therefore celebrated with nice respect to pay tribute to the Guru Shishya relation. On this big day, check out Guru Purnima status in Gujarati language to greet your teachers.

Guru Purnima Status in Gujarati

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશવરાહ; ગુરુ સાક્ક્તા પરમ બ્રહ્મા તાસમ શ્રી ગુરુ નામા: એટલે કે, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ અને ગુરુ છે એકમાત્ર ભગવાન શંકર છે. ગુરુ એ માત્ર પરબ્રહ્મ છે હું આવા ગુરુને સલામ કરું છું. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા

Advertisement

તમે જે આંગળી ચાલવા અમને શીખવ્યું છે તેને પકડી રાખો; તમે કેવી રીતે ઘટ્યા પછી પુનઃપ્રાપ્ત કેવી રીતે કહ્યું; આજે તમે આ નિષ્કર્ષ પર પહોંચી ગયા છો; ગુરુ પૂર્ણ ચંદ્ર દિવસ પર, કૃતજ્ઞતા સાથે, સલામ કરે છે. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા!

ગુરુ ને સમર્પિત

આ પવિત્ર દિવસે અને હંમેશા

હેપી ગુરૂ પૂર્ણિમા

Advertisement

ALSO READ| ‘I Will Miss You’: Madhuri Dixit Nene Remembers Her ‘guru’ Saroj Khan, Pens Heartfelt Word

  • Hamara Badha Guruone Guru Purnima 2021 Parv Ni Subhechaa

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદ 

Advertisement


ગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ .


Advertisement

ગુરુ પૂર્ણિમા ની  શુભકામના

ALSO READ| CBSE Mandates Teachers To Take Experiential Studying Course Through Diksha App; See Steps

Advertisement

આજ *ગુરુપૂર્ણિમાના* દિવસે જીવનની પાઠશાળા માં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનો ના ચરણોમાં શત શત વંદન


આપને ગુરૂપૂર્ણિમાની

Advertisement


હાર્દિક શુભકામનાઓ.

Advertisement

ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે.


આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટી કોટી પ્રણામ.

Advertisement

  • આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ
  • માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ

ALSO READ| Martyred Col. Santosh Babu’s Trainer Recollects Faculty Days, Shares He Was Eager To Be a part of Military

  • શિક્ષક એક મીણબત્તીની જેવા હોય છે. જે પોતે બળીને સૌને ઉજાશ આપે છે
  • માતા-પિતાથી પણ ઊંચુ માન હોય છે. આખી દુનિયામં શિક્ષકોનું સન્માન હોય છે
  • હુ આજે જે કંઈ પણ છુ તેમા મારા ગુરૂનો સૌથી મોટો હાથ છે
  • સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન
  • ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા
  • આપણા સ્માજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે

અમારા પ્રિય શિક્ષકો, અમે હંમેશા તમે આદર અને


Advertisement

અમે તમને જેવા થવા માટે પ્રયાસ કરી રહ્યા છે

તમે ખૂબ જ ખુશ ગુરુ Pornima માંગો.

ALSO READ| Sushant Singh Rajput’s Faculty Teachers Bear in mind Him As ‘naughty However A Very Vibrant Boy’

Advertisement



Source link

Advertisement

Passionate news enthusiast with a flair for words. Our Editorial Team author brings you the latest updates, in-depth analysis, and engaging stories. Stay informed with their well-researched articles.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x